Thursday, May 29, 2025

આર્થિક સ્થિરતા

આર્થિક સ્થિરતા
May 29, 2025vargpravesh7
https://www.facebook.com/share/r/16WLD6QjSJ/

https://youtu.be/f2GBr5bu4Xw?si=kaSgt4GEQIYk_-Sq

चन्द्रशेखर अष्टक
चन्द्रशेखर चन्द्रशेखर चन्द्रशेखर पाहि माम्।
चन्द्रशेखर चन्द्रशेखर चन्द्रशेखर रक्ष माम्।।1।।
रत्नसानुशरासनं रजताद्रिशृङ्गनिकेतनं
सिञ्जिनीकृतपन्नगेश्वरमच्युताननसायकम।
क्षिप्रदग्धपुरत्रयं त्रिदिवालयैरभिवन्दितं
चन्द्रशेखरमाश्रये मम किं करिष्यति वै यमः ॥2॥
पञ्चपादपपुष्पगन्धपदांबुजद्वयशोभितं
भाललोचनजातपावकदग्धमन्मथविग्रहम।
भस्मदिग्धकलेबरं भव नाशनं भवमव्ययं
चन्द्रशेखरमाश्रये मम किं करिष्यति वै यमः ॥3॥
मत्तवारणमुख्यचर्मकॄतोत्तरीयमनोहरं
पङ्कजासनपद्मलोचनपूजितांघ्रिसरोरुहम।
देवसिन्धुतरङ्गसीकर सिक्तशुभ्रजटाधरं
चन्द्रशेखरमाश्रये मम किं करिष्यति वै यमः ॥4॥
यक्षराजसखं भगाक्षहरं भुजङ्गविभूषणं
शैलराजसुतापरिष्कृतचारुवामकलेबरम।
क्ष्वेडनीलगलं परश्वधधारिणं मृगधारिणं
चन्द्रशेखरमाश्रये मम किं करिष्यति वै यमः ॥5॥
कुण्डलीकृतकुण्डलेश्वर कुण्डलं वृषवाहनं
नारदादिमुनीश्वरस्तुतवैभवं भुवनेश्वरम।
अन्धकान्तकमाश्रितामरपादपं शमनान्तकं
चन्द्रशेखरमाश्रये मम किं करिष्यति वै यमः ॥6॥
भेषजं भवरोगिणामखिलापदामपहारिणं
दक्षयज्ञविनाशनं त्रिगुणात्मकं त्रिविलोचनम।
भुक्तिमुक्तिफलप्रदं सकलाघसंघनिबर्हणं
चन्द्रशेखरमाश्रये मम किं करिष्यति वै यमः ॥7॥
भक्तवत्सलमर्चितं निधिक्षयं हरिदंबरं
सर्वभूतपतिं परात्परमप्रमेयमनुत्तमम।
सोमवारिदभूहुताशनसोमपानिलखाकृतिं
चन्द्रशेखरमाश्रये मम किं करिष्यति वै यमः ॥8॥

यह स्तोत्र का पाठ करने से:
भगवान शिव की कृपा प्राप्त होती है, मन की शांति मिलती है, मृत्यु का भय कम होता है, सकले दुःख दूर होते हैं.
यह स्तोत्र भगवान शिव के भक्तों के लिए एक महत्वपूर्ण पाठ है, जो उन्हें उनकी कृपा और सुरक्षा प्रदान करता है।

https://youtu.be/f2GBr5bu4Xw?si=x7XgVMIeOMiEF5tL

Friday, November 15, 2024

શનિ સાડાસાતી અને પાયાની સમજ

પનોતી ના ઉપાય

ભગવાન શનિની પનોતી ઉતારવી હોય તો કરો આ 11 ઉપાયો, સાડાસાતીમાં પણ મળશે રાહત

શનિદેવને કાર્યનો ન્યાય કરવાવાળા દેવ ગણવામાં આવ્યા છે તે આપણા તમામ કાર્યને જોવે છે માટે ચોક્કસ નિવારણના કાર્ય ને પણ જોવે છે અને જાતકને તેમનું કષ્ટ ઓછું કરી રાહત આપે છે.
Shani Dhaiyya Upay: ભગવાન શનિદેવનો કોપ હંમેશાં લોકોને ભારે પડે છે. શનિની અઢી વર્ષની નાની પનોતી કર્ક, વૃશ્ચિક રાશિને અને સાડાસાતી મોટી પનોતી મકર, કુંભ અને મીન રાશિ ને માટે આ પાંચ રાશિના જાતકોને શનિપનોતી શરૂ થતી હોવાથી તેમણે અને જેને પોતાની રાશિ ખ્યાલ ના હોય પણ જીવનમાં શનિ પનોતીની પીડા દુઃખ અને કષ્ટનો અનુભવ થતો હોય તેમણે અચૂક શનિ પનોતીનું નિવારણ કરવું જોઈએ. કેમ કે શનિદેવને કાર્યનો ન્યાય કરવાવાળા દેવ ગણવામાં આવ્યા છે તે આપણા તમામ કાર્યને જોવે છે માટે ચોક્કસ નિવારણના કાર્ય ને પણ જોવે છે અને જાતકને તેમનું કષ્ટ ઓછું કરી રાહત આપે છે. જેથી પીડા કે નુકસાની માંથી બચી શકાય છે અનેક લોકોને શનિદેવના આવા અનુભવ થયા છે માટે આપે ઉપાય અવશ્ય કરવા જોઈયે ઉપાય કરવાથી ખૂબ જ રાહત રહે છે અને પનોતીનો સમય આસાનીથી પૂર્ણ થાય છે. આ અંગે વધુ માં જ્યોતિષી ચેતનભાઇ પટેલે એ જણાવ્યું કે શનિ મહારાજ ને અવગણ્યા વગર શ્રઘ્ધા થી શનિ પનોતી પીડા કષ્ટ નિવારણ ના આ શાસ્ત્રીય ઉપાયો કરવાથી ચોક્કસ પનોતીની અશુભ અસરો નહીંવત થાય છે
શનિ પનોતી નિવારણ સચોટ ઉપાય :

કોઈપણ ઉપાય શરૂ કરતાં પહેલાં સંકલ્પ કરવો કે શનિ પનોતી નિવારણ અર્થે આ ઉપાય કરીએ છીએ જેમાં શનિદેવની કૃપા મળી રહે..
1 સૌથી પ્રથમ ઉપાય શનિવારે ઉપવાસ કરવો એક સમય સાંજે ભોજન લેવું એમાં પણ અડદની દાળ અને રોટલી દિવસ દરમિયાન દૂધ અને ફ્રૂટ લઈ શકાય
2 સંધ્યા સમયે કે રાત્રે સુતા પહેલા ત્રણ કે સાત વખત હનુમાન ચાલીસા કરવી

3 શનિ બિજ મંત્ર જાપ ઉપાય 
ॐ પ્રાં પ્રીં પ્રૌં સઃ શનૈશ્ચરાય નમઃ 
રોજ નિયમિત એક માળા કરવી
મંત્રનો સમય અને સ્થળ બને ત્યાં સુધી એક જ રાખો

4 શનિવારે હનુમાનજી અને શનિદેવને તેલ સિંદુર કે અડદ કે કાળા તલ અર્પણ કરવા દર શનિવારે નિયમિત એક જ મંદિરે અને બને તો એક જ સમયે દર્શન કરવા જવું..

5 શનિવારે યથાશક્તિ ગરીબને દાન કરવું તેમાં પણ પોતાના જૂના વસ્ત્રો કે કાલા કપડા નું દાન કરી શકાય 

6 ગરીબોને કાળા કામળા તેમજ લોખંડના રસોઈના વાસણોનું દાન કરવું

7 ગરીબોને કાળા અડદ કાળા તલ કે અડદ દાળ કઠોળ કે કોઇપણ તેલનું દાન કરવું 

8 બ્રાહ્મણોને ભોજન કે અનાજ કરિયાણું યથાશક્તિ દાનમાં આપવું પૈસાનું પણ દાન કરી શકાય 

9 પોતાને ત્યાં નોકરી કે મહેનત કરતા લોકોને પુરતું વળતર આપવુ મજુરના પૈસા કાપવા નહીં શક્ય હોય તો ઇનામ પણ આપવું 

10 ગરીબ જરૂરિયાત વાળા લોકો કંઈ પણ રીતે યથાશક્તિ મદદરૂપ થવું અનાજ કરિયાણું કપડા વાસણો પૈસા તેમજ રહેઠાણ તમામ રીતે મદદ કરવાથી પણ શનિદેવ ખુશ થાય છે

11 કાગડા ઓને ગાંઠીયા પુરી મિષ્ઠાન વગેરે નું ભોજન કરાવવું

જો શનિ પનોતી નિવારણ અર્થે સાચી શ્રદ્ધા ભક્તિથી સંકલ્પ કરી ઉપરોક્ત ઉપાય કરવામાં આવે તો શનિ પનોતી ની અશુભ અસર નહીંવત રહે છે અને શનિદેવની કૃપા પ્રાપ્ત થાય છે.

Sunday, May 1, 2022

किस देवी या देवता के पूजन में कौन सा फूल चढ़ाना चाहिएऔर कौन से मंत्र का जप करना चाहिए

किस देवी या देवता के पूजन में कौन सा फूल चढ़ाना चाहिएऔर कौन से मंत्र का जप करना चाहिए -

दैवस्य मस्तकं कुर्यात्कुसुमोपहितं सदा। 
अर्थता देवता का मस्तक या सिर हमेशा फूलों से सुशोभित रहना चाहिए। 

पुष्पैर्देवां प्रसीदन्ति पुष्पै देवाश्च संस्थिता 
न रत्नैर्न सुवर्णेन न वित्तेन च भूरिणा 
तथा प्रसादमायाति यथा पुष्पैर्जनार्दन॥
अर्थता देवता रत्न, र्स्वण, द्रव्य, व्रत, तपस्या या अन्य किसी वस्तु से उतने प्रसन्न नहीं होते, जितना पुष्प चढ़ाने से होते हैं। 

🚩 शिव प्रिय फूल:-
भगवान शिव को धतूरे के फूल बहुत प्रिय होते हैं। इसके अलावा हरसिंगार, नागकेसर के सफेद पुष्प, कनेर, आक, कुश आदि के फूल भी भगवान शिव को चढ़ाने का विधान है। लेकिन कभी भी भगवान शिवजी को केवड़े का फूल और तुलसी दल न चढ़ाएं। 

मंत्र-
ॐ नमः शिवाय॥
ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम्।
उर्वारुकमिव बन्धनानत् मृत्योर्मुक्षीय मामृतात्॥

🚩 विष्णु प्रिय फूल:-
श्री हरि को कमल, जूही, कदम्ब, केवड़ा, चमेली, चंपा, वैजयंती के पुष्प विशेष प्रिय होते हैं। इसके अलावा भगवान विष्णु को तुलसी दल चढ़ाने से वह अति शीघ्र प्रसन्न होते हैं। कार्तिक मास में भगवान नारायण केतकी के फूलों से पूजा करने से विशेष रूप से प्रसन्न होते हैं।

मंत्र- ‘ॐ नमो भगवते वासुदेवाय’

🚩 गणेश प्रिय फूल:-
भगवान गणेश जल्दी प्रसन्न होने वाले देवता हैं। गणपति को दूर्वा बहुत ही प्रिय होती है और इसके साथ ही उन्हें कोई भी लाल रंग का फूल चढ़ा सकते हैं।लेकिन गणेश को तुलसी दल नहीं चढ़ाना चाहिए। 

मंत्र-
वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभ।
निर्विघ्नं कुरू मे देव सर्वकार्येषु सर्वदा॥

🚩 हनुमान प्रिय फूल:-
बजरंगबली को लाल फूल, लाल गुलाब, लाल गेंदा और तुलसीदल बहुत प्रिय होता है। लाल पुष्प चढ़ाने से हनुमानजी हर मनोकामना जल्दी से जल्दी पूरी कर देते हैं।

मंत्र- श्री हनुमंते नम:

🚩श्रीकृष्ण का प्रिय फूल:-
भगवान श्रीकृष्ण को वैजंतीमाला और तुलसीदल बहुत ही प्रिय होता है। इसके अलावा उन्हें कुमुद, करवरी, चणक, मालती, पलाश व वनमाला के फूल प्रिय हैं।

मंत्र- कृं कृष्णाय नमः

🚩 लक्ष्मी प्रिय फूल:-
धन की देवी मां लक्ष्मी का सबसे प्रिय फूल कमल है। इसके अलावा उन्हें पीला फूल और लाल गुलाब चढ़ाकर भी प्रसन्न किया जा सकता है।

मंत्र- ॐ श्रीं श्रीं महालक्ष्म्यै श्रीं श्रीं ॐ नम:

महालक्ष्मी मंत्र -

ॐ श्रीं ह्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद ॐ श्रीं ह्रीं श्रीं महालक्ष्मयै नम:॥

Monday, June 28, 2021

पंचमुखी हनुमान

अनुष्ठान​: पंचमुखी हनुमान: हनुमान जी के पाँच मुख का अभिप्राय एवं पाँचों मुखों की भक्ति से होनेवाले लाभ ।। मित्रों, कलियुग में पवनपुत्र हनुमान, मां भगवती और बाबा भोलेन...

पारद शिवलिंग

अनुष्ठान​: पारद शिवलिंग: -:- पारद {पारा}शिवलिंग भगवान शिव का साक्षात् विग्रह है -:- शिवलिंग को सोना, चांदी, तांबा, पारद आदि विभिन्न पदार्थों से बनाकर इसका पूजन-अर्च...

शिवलिंग की पूजा से जुड़े कुछ नियम

अनुष्ठान​: शिवलिंग की पूजा से जुड़े कुछ नियम: _1) शिवलिंग की पूजा कभी जलधारी के सामने से नहीं करनी चाहिए.._ _2) पुरुष को शिवलिंग के सम्पूर्ण भाग को छूने की अनुमति है.._ _3) स्त्री को म...